np news update

નાનાપાળીયાદ નું ગૌરવ એવા પુર્વ સરપંચ શ્રી હનુભાઈ (પિતા) માતા સ્વ શ્રીમતિ ચંપાબેન અને પત્ની શ્રીમતી સોનલબેન હરેશભાઇ,તથા ક્રીશ (પુત્ર),ક્રીષ્ટી (પુત્રી), દિનેશભાઇ (મોટાભાઈ), મહેશભાઈ (મોટાભાઈ) તથા મેણિયા પરીવાર ના સપુત અને આપણા ગામનું ગૌરવ તેવા શ્રી હરેશભાઇ હનુભાઈ મેણિયા,તેમને ભારતીય સૈન્ય માં પુરી સત્ય નિષ્ઠા થી ફરજ બજાવી માં ભારતીય ની અને નાના પાળીયાદ ના લોકો ની સેવા કરેલ છે.હુ મશરૂભાઈ ધોરીયા(વિમા એજન્ટ), હંસાબેન ધોરીયા(પુર્વ જીલ્લા પંચાયત સદસ્યા)અને મારા તમામ પરીવાર તરફથી શ્રી હરેશભાઈ ને દિલથી આવકારીએ છીએ અને તેમને ખુબ ખુબ અભિનંદન 🇮🇳🇮🇳🇮🇳💪🙏🌹🌹

બોટાદ જિલ્લા ના નાના પાળીયાદ ગામે એક પુરુષ ને રીક્ષામાં અપહરણ કરી નાશી ગયેલ હોય જે અંગે બનાવ બાબતે પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 11190005220223/2022 ઇ.પી.કો. ક્લમ ૩૬૪,૩૨૩,૩૨૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ શ્રી અશોક ભાવનગર નાઓ દ્વારા તાત્કાલીક આરોપીઓની સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી ડો . કરનરાજ વાઘેલા સાહેબ ની સુચના તથા માર્ગદર્શન મુજબ વિ.પો.અધિ.શ્રી . બોટાદ શ્રી એસ.કે.ત્રિવેદી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આરોપી તથા ભોગબનનારને પકડી પાડવા અલગ - અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં એલ.સી.બી.બોટાદ ના પો.ઇન્સ . શ્રી એ.બી.દેવધા સાહેબની ટીમ તથા પાળીયાદ.પો.સ્ટે.નાપો.સબ.ઇન્સવાય.એ.ઝાલા ની ટીમ તથા સર્કલ પો.ઇન્સજે.બી.પંડીત સાહેબની ટીમ દ્વારા અલગ - અલગ વિસ્તારમાં સર્ચ કરી બાતમી રાહે હકીકત મેળવી આ કામના આરોપી ઓ ભોગબનનારનું છકડો રીક્ષામાં અપહરણ કરેલ જે છકડો રીક્ષા રજી . GJ04V4920 નો ચોટીલા આંણદપુર ચોકડી પાસે ગ્રાઉન્ડમાં મુકી નાશી ગયેલ જે આધારે ગુપ્ત બાતમી રાહે હકીકત મળેલ કે આ કામના આરોપીઓ મોરબી ખાતે એક કારખાનામાં રોકાયેલ હોય જયાં તાત્કાલીક ધોરણે ટીમો સાથે મોરબી ખાતે જઇ આરોપીઓને રાતો - રાત પકડી ભોગબનનાર બાબતે પુછપરછ કરતા ભોગબનનારનું અપહરણ કરી મારમારી ઇજા કરી મોત નિપજાવી તેની લાશને પીપરાળી ગામે તા - ચોટીલા જંગલ વિસ્તારમાં દાટી દીધેલ હોય જેથી પીપરાળી ગામે જઇ લાશને બહાર કાઢી લાશની ઓળખ કરી તેનું પી.એમ. થવા ફોરેન્સીક સાયન્સ મેડીક્લ કોલેજ ભાવનગર ખાતે મોક્લી આપવામાં આવેલ છે . તેમજ આ કામના આરોપીઓવિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે . ભાગબનનારની વિગત ( 1 ) રણછોડભાઇ અરજણભાઇ ધોરીયા જાતે કોળી ઉ.વ ૪૫ રહેનાનાપાળીયાદ ( ટાંકીવાળુ ) તા - જી.બોટાદ આરોપીઓની વિગત 1 . મુકેશભાઇ હનુભાઇ ઓળકીયા જાતે કોળી ઉ.વ ૨૪ રહે.નાનાપાળીયાદ ( ટાંકીવાળુ ) તા - જી.બોટાદ 2. અજયભાઇ હેમંતભાઇ ઓળકીયા ઉ.વ .૨૦ રહે.નાનાપાળીયાદ ( ટાંકીવાળુ ) તા - જી.બોટાદ કામગીરી કરનાર અધિશ્રી કર્મચારીઓની વિગત ( 1 ) વાય.એ.ઝાલા IPSI પાળીયાદ પો.સ્ટે તથા તેમની ટીમ ( 2 ) એ.બી.દેવધા PI LCB બોટાદ તથા તેમની ટીમ ( 3 ) જે.બી.પંડીત સર્કલ પો..ઇન્સ તથા તેમની ટીમ





આપણા ગામના રાયમલભાઈ વાલજીભાઈ ના પુત્ર બલવંતભાઇ રાયમલભાઈ ધોરીયા ભારતીય નૌસેના માં ટ્રેનીંગ પુરી કરી વતન માં આવેલ છે,તેમને indian Navy ma પસંદગી થવા બદલ ખુબ ખુબ અભિનંદન 🙏🌹🕉️🌹🌹🌹🌹🙏 મશરૂભાઈ ધોરીયા વિમા એજન્ટ
હંસાબેન મશરૂભાઈ ધોરીયા પુર્વ જીલ્લા પંચાયત સભ્ય 🙏







DHORIYA RAHUL MANSHUHBHAI MATHURBHAI- 12 TH -96.92 PR
MENIYA MEERA VELABHAI SAMATBHAI -12 TH 92 PR
 1  ખરેખર નાના પાળિયાદ ગામ ના વિદ્યાર્થીઓ ને અભિનંદન દેવા ઘટે કેમ કે આજુબાજુની સર્વે શાળામાં આપણા ગામનુ પ્રતિનિધિત્વ હોય હોય ને હોય જ, we proud of you every one!!💐💐💐ઉજજવળ ભવિષ્ય ની શુભકામનાઓ💐💐💐{MANSHUKHBHAI J DHORIA-PRIMERY TECHER AND CHAIRMAN OF SHREE SARSVATI VIDHYAMANDIR NANAPALIYAD}
   
2 ધોરીયા રાહુલ મનસુખભાઇ આને મેણિયા મીરા વેલાભાઈ  આપણા ગામના વિધાર્થીઓ ને ખુબ ખુબ અભિનંદન🙏🌹🌹🌹{મશરૂભાઈ ધોરીયા વિમા એજન્ટ}


corona news in gujarat whatsapp 
1

date-06/05/2020
બોટાદ જિલ્લાનાં વોરાવાડ વિસ્તારનાં ૩૪ પોઝીટીવ દર્દીઓ માત્ર ૧૦ જ પરિવારનાં
*
બોટાદ:
  બોટાદ જિલ્લામાં કોવિડ-૧૯ વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સારૂ આરોગ્ય તંત્ર તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તા.૧૫/૪/૨૦૨૦નાં રોજ પ્રથમ કેસ જાહેર થતાની સાથે જ ખૂબ જ ચીવટ પૂર્વક દર્દીનાં સીધા સંપર્કમાં આવેલા વ્યક્તિઓ/કુટુંબીજનો/પાડોશીઓ તથા કોરોના વાઇરસના લક્ષણો જણાઇ આવતા કુલ -૯૫૭ વ્યક્તિઓનાં સેમ્પલ ટેસ્ટ આગમચેતીનાં ભાગરૂપે લેવાતા કુલ-૪૧ દર્દી કોરોના પોઝીટીવ જણાઇ આવેલ છે. જે કુલ લેવાયેલ સેમ્પલનાં ૪.૨૮% જેટલા થવા પામે છે. જે ટકાવારી દર ખૂબ જ નીચો જણાય આવેલ છે.
 કુલ-૪૧ કોરોના પોઝીટીવ દર્દી પૈકીનાં ૩૫ દર્દી વોરાવાડ બોટાદ વિસ્તારનાં જ છે અને તેમાં પણ ૩૪ દર્દીઓ માત્ર ૧૦ જ પરિવાર પૈકીનાં છે. વહિવટી તંત્ર તથા આરોગ્ય તંત્રની સતર્કતાને કારણે આપણે બોટાદમાં અન્ય વધુ પરિવારમાં કોરોના ફેલાતો અટકાવી શક્યા છીએ.
 વોરાવાડ વસ્તારમાં કોરોના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય તે સારૂ વોરાવાડની બોટાદની જે બે શેરીઓમાંથી વધુ પોઝીટીવ કેસો આવેલ છે. તે બંને શેરીનાં લોકોને સતર્કતાનાં ભાગરૂપે ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં ખસેડવામાં આવેલ છે.
 બોટાદ જિલ્લાનાં ૪૧ પોઝીટીવ કેસો સાથે સંબંધ દર્શાવતી માહિતી નીચે મુજબ છે.
ક્રમ કેસ આવ્યા તારીખ તાલુકો વિસ્તાર જાતિ ઉંમર વર્ષ દર્દી સાથેનો સંબંધ દર્દીની સ્થિતિ
૧ ૧૫/૪/૨૦૨૦ બોટાદ ડો.પંડીત હાઉસ ,બોટાદ પુરુષ ૮૦ જિલ્લાનો પ્રથમ કેસ મૃત્યુ
૨ ૧૬/૪/૨૦૨૦ બોટાદ જુમા મસ્જિદપાસે,
વોરાવાડ,બોટાદ સ્ત્રી ૬૭ ક્રમ-૧ નાં પત્ની ડીસ્ચાર્જ
૩ ૧૬/૪/૨૦૨૦ બોટાદ જુમા મસ્જિદપાસે,
વોરાવાડ,બોટાદ પુરુષ ૫૫ ક્રમ-૧ નાં પુત્ર ડીસ્ચાર્જ
૪ ૧૬/૪/૨૦૨૦ બોટાદ જુમા મસ્જિદપાસે,
વોરાવાડ,બોટાદ પુરુષ ૧૭ ક્રમ-૧ નાં પૌત્ર ડીસ્ચાર્જ
૫ ૨૧/૪/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ સ્ત્રી ૩૫ ક્રમ-3 નાં સંપર્કમાં સારવાર હેઠળ
૬ ૨૩/૪/૨૦૨૦ બોટાદ ચામુંડા પાર્ક,બોટાદ પુરુષ ૭૮ ક્રમ-૧ ના મિત્ર સારવાર હેઠળ
૭ ૧૮/૪/૨૦૨૦ બોટાદ માંકડ ચોક,બોટાદ પુરુષ ૫૦ ક્રમ-૧ ના પાડોશી સારવાર હેઠળ
૮ ૨૨/૪/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ સ્ત્રી ૪૬ ક્રમ-૭ના પત્ની સારવાર હેઠળ

૯ ૨૨/૪/૨૦૨૦ બોટાદ માંકડ ચોક,બોટાદ પુરુષ ૪૨ ક્રમ-૧ના પાડોશી ડીસ્ચાર્જ
૧૦ ૨૪/૦૪/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ સ્ત્રી ૪૦ ક્રમ-૯નાં પત્ની સારવાર હેઠળ
૧૧ ૨૮/૪/૨૦૨૦ બોટાદ જુમ્મા મસ્જિદ પાસે, બોટાદ સ્ત્રી ૧૫ ક્રમ-૯નાં પુત્રી સારવાર હેઠળ
૧૨ ૨૮/૪/૨૦૨૦ બોટાદ જુમ્મા મસ્જિદ પાસે, બોટાદ પુરુષ ૨૦ ક્રમ-૯નાં પુત્ર સારવાર હેઠળ
૧૩ ૨૨/૪/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ પુરુષ ૪૮ ક્રમ-૧ના પાડોશી ડીસ્ચાર્જ
૧૪ ૨૩/૪/૨૦૨૦ બોટાદ હેઠલી શેરી,બોટાદ સ્ત્રી ૪૪ ક્રમ૧૩ના પત્ની સારવાર હેઠળ
૧૫ ૨૫/૦૪/૨૦૨૦ બોટાદ જુમ્મા મસ્જિદ પાસે, બોટાદ સ્ત્રી ૨૯ ક્રમ-૧૩ના પાડોશી સારવાર હેઠળ ભાવનગર
૧૬ ૨૭/૪/૨૦૨૦ બોટાદ જુમ્મા મસ્જિદ પાસે, બોટાદ પુરુષ ૦૬ ક્રમ-૧૫ના પુત્ર ડીસ્ચાર્જ
૧૭ ૦૧/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ પુરુષ ૭૦ ક્રમ-૧૫ના પાડોશી સારવાર હેઠળ
ભાવનગર
૧૮ ૨૫/૦૪/૨૦૨૦ બોટાદ સિપાઇ વાડો,બોટાદ પુરુષ ૧૯ ક્રમ-૧૩ના ભત્રીજા સારવાર હેઠળ
૧૯ ૨૯/૪/૨૦૨૦ બોટાદ જુનો સીપાઇવાડો,બોટાદ પુરુષ ૫૭ ક્રમ-૧૭ના પાડોશી સારવાર હેઠળ
૨૦ ૦૧/૦૫/૨૦૨૦ બોટાદ જુનો સીપાઇવાડો,બોટાદ સ્ત્રી ૫૪ ક્રમ-૧૯ના પત્ની સારવાર હેઠળ
૨૧ ૦૧/૦૫/૨૦૨૦ બોટાદ જુનો સીપાઇવાડો,બોટાદ પુરુષ ૨૭ ક્રમ-૧૯ના પુત્ર સારવાર હેઠળ
૨૨ ૦૧/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ પુરુષ ૬૦ ક્રમ-૧૯ના પાડોશી/મિત્ર સારવાર હેઠળ
૨૩ ૦૩/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ સ્ત્રી ૫૪ ક્રમ-૨૨ના પત્ની સારવાર હેઠળ
૨૪ ૦૩/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ પુરુષ ૩૨ ક્રમ-૨૨ના પુત્ર સારવાર હેઠળ
૨૫ ૦૪/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ પુરુષ ૫૭ ક્રમ-૨૨ના પાડોશી સારવાર હેઠળ
૨૬ ૦૪/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ સ્ત્રી ૪૮ ક્રમ-૨૫ના પત્ની સારવાર હેઠળ
૨૭ ૦૪/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ પુરુષ ૩૫ ક્રમ-૨૫ના પુત્ર સારવાર હેઠળ
૨૮ ૦૪/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ સ્ત્રી ૦૪ ક્રમ-૨૫ના પૌત્રી સારવાર હેઠળ
૨૯ ૦૪/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ સ્ત્રી ૦૭ ક્રમ-૨૫ના પૌત્રી સારવાર હેઠળ
૩૦ ૦૪/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ પુરુષ ૬૭ ક્રમ-૨૨-૨૫ ના પાડોશી સારવાર હેઠળ
૩૧ ૦૪/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ સ્ત્રી ૬૫ ક્રમ-૩૦ના પત્ની સારવાર હેઠળ
૩૨ ૦૫/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ સ્ત્રી ૧૨ ક્રમ-૩૦ના પૌત્રી સારવાર હેઠળ
૩૩ ૦૪/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ પુરુષ ૪૫ ક્રમ-૩૦ના ભાઇ તથા ક્રમ-૨૫ના પાડોશી સારવાર હેઠળ
૩૪ ૦૪/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ સ્ત્રી ૪૧ ક્રમ-૩૩ના પત્ની સારવાર હેઠળ
૩૫ ૦૧/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ પુરુષ ૬૫ ક્રમ-૨૨ના પાડોશી સારવાર હેઠળ
૩૬ ૦૪/૦૫/૨૦૨૦ બોટાદ વોરાવાડ,બોટાદ પુરુષ ૫૫ ક્રમ-૨૫ના પાડોશી સારવાર હેઠળ
૩૭ ૨૧/૪/૨૦૨૦ બરવાળા ધોલેરીયા પરા,બરવાળા પુરુષ ૮૦ બરવાળાના ડીસ્ચાર્જ
૩૮ ૨૫/૦૪/૨૦૨૦ બોટાદ ખોજાવાડી,બોટાદ સ્ત્રી ૫૮ ખોજાવાડી સારવાર હેઠળ
૩૯ ૦૧/૦૫/૨૦૨૦ બોટાદ ખોજાવાડી,બોટાદ સ્ત્રી ૫૦ ખોજાવાડી સારવાર હેઠળ
૪૦ ૦૨/૦૫/૨૦૨૦ બોટાદ મુ.તુરખા તા.બોટાદ પુરુષ ૫૨ તુરખા સારવાર હેઠળ
૪૧ ૦૩/૦૫/૨૦૨૦ બોટાદ મુ.તુરખા તા.બોટાદ પુરુષ ૩૦ તુરખા સારવાર હેઠળ
જિલ્લાનાં દર્દીઓની વિગત
જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ ડીસ્ચાર્જ મૃત્યુ સ્થળાંતરીત
(અન્ય જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દી)
 બોટાદ જિલ્લામાં કોરોના પોઝીટીવ આવેલ કેસો પૈકી ૭ (સાત) પોઝીટીવ દર્દીઓ સારવાર દરમ્યાન પ્રોટોકોલ મુજબ ટેસ્ટ કરાવતા તેમના કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા આ સાત દર્દીઓ કોરોનામુકત થયેલ છે. તેઓને કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતેથી ડીસ્ચાર્જ કરેલ છે.
 બોટાદ જિલ્લાનાં ૪૧ કેસ પૈકી ૧-પુરુષ ઉંમર વર્ષ ૮૦નું અવસાન થયેલ છે. બોટાદ જિલ્લાનાં કુલ-૩૧ એકટીવ દર્દીઓને સાળંગપુર ખાતે કોવિડ-૧૯ હોસ્પીટલમાં હાલ સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. બોટાદના એક મહિલા દર્દીને સગર્ભાવસ્થાને કારણે તથા એક પુરુષ ઉંમર વર્ષ ૭૦ ને ભાવનગર ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.
 કન્ટેઈનમેન્ટ એરીયામાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરી ૨૪ કલાક ધ્યાન રાખવામાં આવી રહેલ છે. જેનાં કારણે આ વિસ્તારમાં લોકોની નહિવત અવર જવર જણાય છે.
 હાલ  જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોય બોટાદ જિલ્લાનાં રહેવાસીઓને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવે છે. જિલ્લા વહિવટી તંત્ર બોટાદ જિલ્લાને કોરોના મુક્ત કરવા માટે ૨૪ કલાક સજ્જ છે
=====================================================================
બોટાદ શહેર, અન્ય તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં
વ્યવસાય તથા ધંધા રોજગારની ૫રવાનગીની વિગત
બોટાદ:
      અતિ આવશ્યક સેવાઓ તથા જીવન જરૂરીયાત સાથે રોકાયેલ માળખાગત સુવિધાઓની નિરંતર આપૂર્તિ સુનિશ્ચિત થાય તેમજ સ્વ-રોજગાર ધરાવતાં વ્યકિતઓને રોજગારી શરૂ ૨હે તેવા શુભાશયથી સમગ્ર બોટાદ જિલ્લામાં અગાઉના જાહેરનામાઓથી મૂકવામાં આવેલા તમામ નિયંત્રણો હવે બોટાદ શહેરના સમગ્ર વિસ્તાર, બરવાળા વોર્ડ નં.૬ ઉપરાંત તુરખા ગામ અને તુરખાગામ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહારના બફર ઝોનમાં સમાવિષ્ટ રંગપર, ઝરીયા, શિરવાણીયા, દેવધરી, ધ્રુફણીયા, ખાખોઇ તથા ભદ્રાવડી ગામોમાં તેમજ હવે પછી જો કોઇ વિસ્તાર Containment  Zone તરીકે જાહેર થાય તો તેના માટે તા.૧૭/૦૫/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. નીચેની સેવાઓને લોકડાઉનમાંથી નીચે મુજબ શરતોને આધિન મુકિત આપવામાં આવી.
બોટાદ શહેર માટે નીચે મુજબના સમયગાળા મુજબ ધંધા રોજગારની મંજુરી આપવામાં આવી.
ક્રમ સેવાનો પ્રકાર કામગીરી માટેનો સમયગાળો પાસ પરમીશન
૧. દૂધની દુકાનો તમામ દિવસો
સવારે ૧૦.૦૦ કલાક સુઘી તથા
સાંજે ૬.૦૦ કલાકથી ૯.૦૦ કલાક સુઘી પાસ કે પરમીશનની જરૂર રહેશે નહિં.

૨. શાકભાજીની વેચાણ વ્યવસ્થા
(ફકત લારી દ્વારા) તમામ દિવસો
બપોરના ૧૨.૦૦ કલાક સુઘી પાસ કે પરમીશનની જરૂર રહેશે નહિં.
૩. આવશ્યક ચીજવસ્તુઓ વેચતી કરિયાણાની દુકાનો તમામ દિવસો
બપોરે ૧૨.૦૦ થી ૫.૦૦ કલાક સુઘી પાસ કે પરમીશનની જરૂર રહેશે નહિં.

૪. ખાતરો, કીટનાશકો અને બિયારણોનુ ઉત્પાદન, વિતરણ અને છુટક વેપાર,કૃષિના મશીનો, તેના સ્પેરપાર્ટસ અને તેની મરામત તમામ દિવસો
બપોરના ૧૨.૦૦ કલાક સુઘી જિલ્લા ખેતીવાડી અઘિકારીશ્રી પાસેથી પાસ/પરમીશન મેળવવાની રહેશે.
૫. અન્ય પ્રકારની છૂટક દુકાનો તમામ દિવસો
 બપોરના ૧૨.૦૦ થી ૫.૦૦ કલાક સુઘી ગુમાસ્તાઘારા લાયસન્સ અને ઓળખ૫ત્ર હોવાથી ૫રવાનગીની જરૂર નથી.
ટેકનીશ્યન (ઇલેકટ્રીશીયન,પ્લમ્બર,સુથાર,  મોટર મીકેનીક,
કોમ્પ્યુટર રીપેરીંગ) તમામ દિવસો
સવારે ૧૦.૦૦ કલાક થી બપોરે ૪.૦૦ કલાક સુઘી ઘરે ઘર જઇ સંબંઘિત તાલુકાના મામલતદારશ્રી પાસેથી digitalgujarat.gov.in પોર્ટલ ૫ર જરૂરી આઘાર-પુરાવા સહ અરજી કરવાની રહેશે.
       
  બોટાદ શહેરના સમગ્ર વિસ્તાર, બરવાળા શહેર વોર્ડ નં.૬ ઉપરાંત તુરખા ગામ અને તુરખાગામ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહારના બફર ઝોનમાં સમાવિષ્ટ રંગપર, ઝરીયા, શિરવાણીયા, દેવધરી, ધ્રુફણીયા, ખાખોઇ તથા ભદ્રાવડી ગામોમાં કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરની બહાર નીકળશે નહીં અને કોઈ પણ સ્થળે અવર જવર કરશે નહીં.
આ સિવાયના જિલ્લાના અન્ય વિસ્તારોમાં સાંજે ૭:00 થી સવારના ૭:00 કલાક સુધી કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરની બહાર નીકળશે નહીં અને કોઈ પણ સ્થળે અવર જવર કરશે નહીં.
૬૫ વર્ષ ઉપરના વ્યક્તિઓ, સગર્ભા મહિલાઓ, એક  સાથે એક કરતાં વધુ બીમારી /રોગ ધરાવતા વ્યક્તિઓ, તેમજ ૧૦ વર્ષથી ઓછી વયના બાળકો સમગ્ર દિવસ દરમિયાન કોઈપણ સમયે ઘરની બહાર નીકળી શકશે નહીં કે કોઈપણ સ્થળે અવરજવર કરી શકશે નહીં. આવા વ્યક્તિઓએ આવશ્યક ચીજવસ્તુ કે મેડિકલ કારણોસર અવરજવર કરવી પડે તો સંબંધિત તાલુકાના મામલતદારશ્રી પાસેથી પરવાનગી લેવાની રહેશે.
ટેક્સી, છકડા, રીક્ષા, વિગેરે અને ચાર પૈડાવાળા વાહનોમાં એક ડ્રાઈવર અને બે મુસાફરોથી વધારે વ્યક્તિઓ બેસી શકશે નહીં અને મુસાફરી કરી શકશે નહીં.
બોટાદ જિલ્લાના ગઢડા શહેર, બરવાળા શહેર(વોર્ડનં.૬ સિવાય), રાણપુર તાલુકા મથક અને ઢસાગામ /ઢસા જંક્શન માટે નીચે મુજબના નિયંત્રણો રહેશે.
ક્રમ સેવાનો પ્રકાર કામગીરી માટેનો સમય ગાળો પાસ પરમીશન
૧. દવાખાના, ફાર્મસી, મેડિકલ સ્ટોર, લેબોરેટરી તમામ દિવસો
પાસ કે પરમીશનની જરૂર રહેશે નહિં.
૨. ચશ્મા શોપ, એગ્રોકેમિકલ્સ અને કૃષિને લગતી દુકાનો, અનાજ-કરીયાણા શોપ, કુરીયર/ આંગડિયા સેવાઓ તથા ફ્લોરમીલ તમામ દિવસો
બપોરે ૧૦.૦૦ થી ૫.૦૦ કલાક સુઘી
પાસ કે પરમીશનની જરૂર રહેશે નહિં.
૩. ઇલેક્ટ્રીક/ઇલેક્ટ્રોનીક્સ, સ્ટુડીયો/ફોટોગ્રાફી, ઓફસેટકોમ્યુટર, ગ્રાફિક્સ, કપડા/કાપડ/દરજીકામ, વાસણ ભંડાર સોમવારે તથા ગુરૂવારે સવારે-૧૦:૦૦થી સાંજે-૦૫:૦૦ કલાક સુધી પાસ કે પરમીશનની જરૂર રહેશે નહિં.
૪. મંડપ, લાઇટ, સાઉન્ડ, ફેબ્રીકેશન, ધોબી/ડ્રાય કલીનર્સ, પેઇન્ટર/પેઇન્ટ, સીમેન્ટ, સેનેટરી માર્ટ તથા ઓટો ગેરેજ/ઓટો પાર્ટસ મંગળવારે તથા શુક્રવારે સવારે-૧૦:૦૦થી સાંજે-૦૫:૦૦ કલાક સુધી પાસ કે પરમીશનની જરૂર રહેશે નહિં.
૫. મોબાઇલ શોપ, કટલેરી સ્ટોર્સ, ફુટવેર, બુક સ્ટોર્સ/સ્ટેશનરી, ઝેરોક્ષપાર્ટસ, સોનીકામ, હાર્ડ્વેર, બુધવારે તથા શનિવારે સવારે-૧૦:૦૦થી સાંજે-૦૫:૦૦ કલાક સુધી પાસ કે પરમીશનની જરૂર રહેશે નહિં.
ઉપરોક્ત ક્રમ-૧ થી ૪  સિવાયની અન્ય પ્રકારની દુકાનો દર રવિવારે સવારે-૧૦:૦૦થી સાંજે-૦૫:૦૦ કલાક સુધી પાસ કે પરમીશનની જરૂર રહેશે નહિં.
દૂધની દુકાનો તમામ દિવસો
પાસ કે પરમીશનની જરૂર રહેશે નહિં.

શાકભાજી/ફ્રુટની વેચાણ વ્યવસ્થા
(ફકત લારી દ્વારા) તમામ દિવસો
પાસ કે પરમીશનની જરૂર રહેશે નહિં.

  તમાકુ, પાન, ગુટકા, સિગારેટનું વેચાણ પ્રતિબંધિત રહેશે. પાન-માવા /તમાકુ/ સિગારેટ/ બીડી જેવી વસ્તુઓ વેચતી દુકાનો/ગલ્લાઓ, ચાની દુકાન/લારીઓ, ખાણીપીણીની દુકાનો/લારીઓ, રેસ્ટોરન્‍ટ અને હોટલ બંધ રાખવાના રહેશે.
           તમામ દુકાનદારોએ દુકાને આવનાર વ્યક્તિઓની નિયત નમુનામાં નામ, સરનામુ, મોબાઇલ નંબરની વિગતોની રજિસ્ટરમાં દૈનિક નોંધ કરવાની રહેશે.
         આવનાર તમામ ગ્રાહકોને હાથ ધોવાની તેમજ સુરક્ષિત એક (૧) મીટરનું સોશ્યલ ડિસ્ટન્‍સ જાળવવાનું રહેશે અને આ બાબતની તકેદારી સબંધિત માલિકશ્રીએ રાખવાની રહેશે.
          દુકાનદારોએ અલાયદા પાસ/મંજુરી લેવાની રહેશે નહી પંરતુ તેઓને ગુમાસ્તા ધારા હેઠળ આપવામાં આવેલ લાઈસન્‍સની નકલ તેમજ ફોટો આઈડેન્‍ટી કાર્ડ સાથે રાખવાનું રહેશે. બિનજરૂરી ભીડ એકત્રીત ન થાય તેની તમામ જવાબદારી દુકાનદારની રહેશે.
બોટાદ જિલ્લાની જાહેર જનતાને દરેક વસ્તુ હોમડીલીવરીથી મેળવવા અનુરોઘ કરવામાં આવે છે. અનિવાર્ય સંજોગો સિવાય ઉ૫ર જણાવ્યા મુજબ સમયે જ આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા ઘરની બહાર નીકળવાનું રહેશે. બિનજરૂરી બહાર ન નીકળી, કોરોના સામેની લડતમાં સહકાર આ૫વા અપીલ કરવામાં આવે છે.
2
એક વીજળી ના થાભલા ઉપર એક કાગળ ની ચિઠી લગાવેલી હતી હું નજીક ગયો અને તેં વાંચવા લાગ્યો..!
એની ઉપર લખ્યું હતું ..
મહેરબાની કરી વાંચવું...
આ રસ્તા ઉપર કાલે મારા 50 રૂપિયા પડી ગયા છે મને બરાબર દેખાતું નથી એટલે મહેરબાની કરી જેને મળે તે નીચેના સરનામે પહોંચાડી દે...!
સરનામું..!
.............
.............

આ વાંચીને મને ઘડીક તો અચરજ થયું કે 50 રૂપિયા જેના માટે આટલા બધા કિંમતી હોય તો તે વ્યક્તિ ને મળવુંજ જોઈએ...!
હું એ બતાવેલ એડ્રેસ પર ગયો જઈને દરવાજો ખટ ખટાવ્યો તો એક અતિ વૃદ્ધ માજી એ દરવાજો ખોલ્યો માજી સાથે ની વાતમાં એટલો ખ્યાલ આવ્યો કે માજી એકલાજ છે તેની આગળ પાછળ કોઈ નથી મેં માજી ને કહ્યું કે તમારી ખોવાયેલ 50 રૂપિયા ની નોટ મને મળી છે તે દેવા આવ્યો છું...!

આ સાંભળીને માજી રડવા લાગ્યા અને રડતા રડતા કહ્યું કે બેટા અત્યાર સુધી માં 200 માણસો મને 50 રૂપિયા દઈ ગયા છે..!

હું અભણ છું એકલી રહું છું નજર પણ કમજોર છે કોણ જાણે કોણ એ ચિઠી લગાવી ગયું છે..!

બહુ જીદ કરી ત્યારે માજી એ 50 રૂપિયા તો લઈ લીધા પણ એક વિનંતી કરી કે બેટા જાતિ વખતે એ ચિઠી ફાડી ને ફેંકી દેજે...!

મેં હા તો પાડી દીધી પણ મારા જમીરે મને વિચારવા મજબૂર કરી દીધો કે મારા પહેલા જેટલા લોકો આવ્યા હશે તેને પણ માજી એ ચિઠી ફાડવા નું કીધુ હશે તો તે કોઈ એ ચિઠી નો ફાડી તો હું શામાટે ફાડું...!!

પછી હું એ માણસ નો વિચાર કરવા લાગ્યો કે એ કેટલો દિલદાર હશે જેને એક મજબૂર માજી ની મદદ કરવા માટે આવો વિચાર આવ્યો હું એને આશીર્વાદ દેવા મજબુર થઈ ગયો...!

કોઈને મદદ કરવા માટે રસ્તા તો ઘણા છે પણ નિયત સારી હોવી જોઈએ..!


   क्या कपास की कटाई होगी या उसके नए मौसम में डूब जाएगी?  • किसानों के लिए अच्छी फसल का अनुमान

      कपास किसानों को दलहन, तिलहन और अनाज फसलों में किसानों के खिलाफ पिछले दो वर्षों से अच्छी कीमत मिल रही है, जिससे चालू खरीफ सीजन में कपास के रोपण के लिए किसानों का प्यार बना हुआ है।  देश में अच्छी वर्षा के कारण, मौसम में 1 लाख हेक्टेयर को रिकॉर्ड करने के लिए कपास का रकबा घटा दिया गया है।  एजेंसियों द्वारा प्रारंभिक अनुमान लगाए गए हैं कि स्टेशनों पर भारी वृक्षारोपण और अच्छी वर्षा के साथ उत्पादन लगभग 5 लाख गांठ होगा।  अच्छी फसलों का अनुमान है, लेकिन नए सीजन में एक्सपोर्ट ट्रेड और मिलों की मांग बढ़ने तक अच्छे दामों की उम्मीद को खारिज किया जा रहा है।
       अब आशावाद है कि वैश्विक व्यापार के कारण भारतीय बाजार को अच्छा लाभ मिलेगा।  चीन संयुक्त राज्य अमेरिका से कपास की सबसे बड़ी मात्रा में आयात करता है, लेकिन चीन ने अमेरिका से आयातित अधिकांश वस्तुओं पर आयात शुल्क लगाया है, जिसमें कपास भी शामिल है।  ऐसी परिस्थितियों में, चीन अब संयुक्त राज्य अमेरिका के बजाय भारत से बड़ी मात्रा में कपास का आयात करेगा, यदि नए सीजन में कपास और कपास की कीमतें बढ़ेंगी।  इस साल देश में कपास और कपास के उत्पादन के अनुमान में कई बार बदलाव हुए हैं।  हाल ही में, भारत की कपास की फसल लगभग 3 लाख गांठ होने का अनुमान लगाया गया है।  रुपये के उत्पादन में गिरावट है, लेकिन वर्तमान में स्थानीय मिलों के साथ-साथ निर्यात की मांग शांत है, कीमतें रुपये के बीच बढ़ रही हैं।

                  भारतीय निर्यातकों को कमजोर फसल और अमेरिका और चीन के बीच खाली ट्रेडवॉर्म का फायदा नहीं हुआ।  पिछले साल, निर्यात 9 लाख गांठ था, जो इस वर्ष लगभग 1 लाख गांठ है।  इसके विपरीत, आयात में दो से ढाई गुना विपरीत वृद्धि हो रही है।  अब एग्री कमोडिटी मार्केट में, 1-4 में कपास में उछाल के मूल तत्व - रुपये मांग और आपूर्ति पर निर्भर होंगे।  वैश्विक बाजार में रुपए की कम कीमत और मुद्रा बाजार में अस्थिरता के कारण निर्यात व्यापार बेहद कमजोर है।  इसके अलावा, टेक्सटाइल सेगमेंट में मंदी के कारण मिलों की मांग कमजोर होगी और नए सीजन में, रु।  वर्तमान में, 1, 2 - 3, 4 की कीमतें अच्छी शर्तों में बोली जाती हैं.ले किन इस कीमत पर भी, ट्रेड बहुत ठंडे हैं।  रुपये में आगे की ओर बहुत कम व्यापार होता है।  नए सीजन में ट्रेडिंग मार्केट से कॉटन भी गायब हो गया है।


         कपास की कीमतें 3,000 रुपये से शुरू होकर 3,000 रुपये प्रति क्विंटल तक की गुणवत्ता के सामानों पर शुरू होने का अनुमान है।  ऐसी रिपोर्टें हैं कि वैश्विक उत्पादन में गिरावट के कारण अंतिम स्टॉक में भारी कमी आएगी।  ग्लोबल मनी स्टॉक 1।  3 मिलियन टन तक गिर सकता है।  जहां देश में शुरुआती स्टॉक पिछले साल 5 लाख गांठ था, वहीं नया सीजन घटकर करीब 1 लाख गांठ रह जाएगा।  मुद्रा बाजार में रुपये के मुकाबले डॉलर 5।  निर्यात व्यापार स्थिर रहा है क्योंकि 90 की सीमा बोल रही है और निरंतर अस्थिरता है।  इसके विपरीत, इलाके में उच्च कीमतों के कारण, निर्यात समर्थित नहीं है।
           कमोडिटी में, 2-3 साल का एक साल भी शुभ रहेगा।  जब तक निर्यात में उछाल नहीं होता है और मिलों की बड़े पैमाने पर खरीद में तेजी लाना मुश्किल होता है।  अगस्त के अंत तक, देश में 5 लाख गांठ मालबाजार में आ गया है।  रिपोर्ट में कहा गया है कि भारतीय निर्यातकों को अमेरिका और चीन के बीच RedWor का लाभ मिलेगा, लेकिन वर्तमान में चीन के पास कोई स्टॉक नहीं है, क्योंकि यह किसी भी समय खरीदेगा।  गुजरात में लगभग एक लाख हेक्टेयर में कपास लगाई गई है।  वर्षा भी अच्छी है, प्राथमिक धारणा है कि फसल नए सीजन में 100 लाख गांठ तक बढ़ सकती है।  इस वर्ष, रुपये की फसल के आसपास रहा था।  अंतर्राष्ट्रीय बाजार में उच्च ब्याज दर के कारण भारत के निर्यात के बजाय ऑस्ट्रेलिया और ब्राजील से चीन का आयात कम हो गया है।  इसके अलावा, ऐसी रिपोर्टें थीं कि चीन अमेरिका और चीन के बीच ट्रेक के कारण भारत से बड़ी मात्रा में आयात करेगा, लेकिन ऑस्ट्रेलिया और ब्राजील से बड़ी मात्रा में आयात किया है।  चीन ने ऑस्ट्रेलिया को 1 में 4 - 4 से हराया।  4 लाख टन का आयात किया, जो बढ़कर 5 में 2 हो गया।  1 मिलियन टन काटा जाएगा।  ब्राजील से आयात करते समय 1।  82OOO टन 5 तक।  यह 1 लाख टन होने का अनुमान है।  इस साल देश से केवल 1 लाख गांठों का निर्यात किया गया है, लेकिन चीन में 3 लाख गांठों से अधिक नहीं है।  मिलों और विकास पर नए सीजन में उछाल - मंदी की प्रवृत्ति देश में मिलों की खपत के साथ-साथ निर्यात सीजन - नए सीजन में कपास की उछाल पर निर्भर करेगी।
              यह देखते हुए कि वर्तमान में फसल का गणित अधिक है, तेजी से गिरावट आ रही है।  दूसरी ओर, पुराने माल का स्टॉक नहीं होने के कारण, खुले सीजन में अच्छे माल की कीमतें तेजी से नहीं गिरती हैं।  कपास - वायदा कारोबार रुपये में बेहद कमजोर रहा है।  गुजरात में अग्रिम कपास की आवक शुरू हो गई है।  अगर उद्घाटन होता है, तो नवरात्रि के आसपास नए मॉलों का आगमन बढ़ेगा।

Post a Comment